મંગળવાર, 22 માર્ચ, 2011
સોમવાર, 21 માર્ચ, 2011
રવિવાર, 13 માર્ચ, 2011
મંગળવાર, 1 માર્ચ, 2011
હોલીવૂડની હિટ ફિલ્મો અને એના ગુજરાતી નામ
હોલીવૂડની હિટ ફિલ્મોની સ્ટોરીઓ પરથી જો ગુજરાતી ફિલ્મો બને તો એનાં નામો કેવાં હોય?
***
'ટાઈટેનિક'નું નામ હોય : 'મધદરિયે ડૂબી મારા દલડાંની નાવડી!'
***
૨૦૧૨માં તો આખી પૃથ્વી પર પ્રલય થઈ જશે એની વાત હતીને? તો ગુજરાતી ફિલમનું નામ હોય : 'પાલવડે પાંગરશે પ્રલયની પ્રીત!'
***
સ્પાઈડરમેનની વાર્તામાં ગુજરાતી ગાયનો તો આવે જ ને! એટલે ગાયન પરથી જ ટાઈટલ હશે : ''કેમ રે આવું કરોળિયા તારી જાળમાં!''
***
હમણાં જ આવેલી સાયન્સ ફિક્શન 'અવતાર' ગુજરાતીમાં બને તો?
''તમે કિયા તે ગરહના માનવી?''
***
'મેન ઇન બ્લેક' ગુજરાતીમાં બને તો?
''કાળાં રે કપડાંમાં દીઠા કરસન ને કાનજી!''
***
મેન વિથ ધ ગોલ્ડન ગન : ''દલડું લઈ ગ્યો ઓલ્યો સોનેરી બંધૂકવાળો!''
***
સુપરમેન : ''ઓ ભૂરી બંડીવાળા, ઓ લાલા ચડ્ડીવાળા!''
***
ડેથ રાઈડ્ઝ હોર્સ : ''ઘોડલે ચડીને મલકે મીઠું મોત!''
***
હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર્સ સ્ટોન : ''હરિયો લાવે છે મારા સંતજીની કાંકરી!''

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)