રવિવાર, 19 ફેબ્રુઆરી, 2012

તમારા જોક્સ હવે GujartiJokes.in માં

મિત્રો

હવે તમે પણ તમારા જોક્સ - હાસ્ય સભર વાતો www.GujaratiJokes.in માં મૂકી શકો છો.

નીચે આપેલ Comment (ટિપ્પણી પોસ્ટ કરો) વિભાગ માં મૂકી શકો છે.

તેને આપના નામ સાથે પકાશિત કરવામાં આવશે.

ગુજરાતી માં લખવા માટે આ  લીંક નો ઉપયોગ કરો.

આભાર.

-કશ્યપ




85 ટિપ્પણીઓ:

  1. સંતાસિંહ એક મકાનને હોટલ માની અંદર ઘૂસ્યા અને જોરથી બૂમ મારીને ઑર્ડર આપ્યો : ‘એક લસ્સી લાના…’
    ત્યાં ટેબલ પાછળ બેઠેલ માણસે કહ્યું : ‘સીસ…. આ લાઈબ્રેરી છે.’
    સંતાએ માફી માગી અને ધીમેથી કહ્યું : ‘એક લસ્સી લાના….’

    જવાબ આપોકાઢી નાખો
  2. પતિઃ તું આજકાલ વધારે સુંદર થતી જાય છે.
    પત્નીઃ એ કેવી રીતે
    પતિઃ જો ને, તને જોઈને આજકાલ રોટલીઓ પણ બળી જાય છે.

    જવાબ આપોકાઢી નાખો
  3. kidi:hathi bhai tamaro jagiyo apone.
    hathi:kam maro jagiyo joye che.
    kidi:mari ben nu lagna che te mate

    જવાબ આપોકાઢી નાખો
  4. છગન અને લીલી આખી સોસાયટીમાં સૌથી વઘુ ઝગડાળું હતા. એમનો ઝગડો સવાર પડે ને શરૂ થઈ જતો તે મોડી રાત સુધી ચાલતો.
    એક દિવસ એમનો પડોશી લલ્લુ બીજા પડોશી મગનને કહી રહ્યો હતો... ‘‘સારું છે કે આ બન્ને ઝગડાળું એકબીજાને પરણ્યા એટલે એ બે જ દુઃખી થશે બાકી બન્ને બીજાને પરણ્યા હોત તો ચાર જણ દુઃખી થાત...’’

    જવાબ આપોકાઢી નાખો
  5. બંતા - યાર તારા ઘરમાંથી હંમેશા હસવાનો અવાજ આવે છે.. તુ તારી પત્ની સાથે ખૂબ ખુશ છે યાર સંતા - અરે યાર એ તો મારી પત્ની મને ચંપલથી મારે છે.. જો વાગી જાય તો એ હસે છે અને ન વાગે તો હું હસુ છુ.

    જવાબ આપોકાઢી નાખો
  6. બંતા - યાર તારા ઘરમાંથી હંમેશા હસવાનો અવાજ આવે છે.. તુ તારી પત્ની સાથે ખૂબ ખુશ છે યાર સંતા - અરે યાર એ તો મારી પત્ની મને ચંપલથી મારે છે.. જો વાગી જાય તો એ હસે છે અને ન વાગે તો હું હસુ છુ.

    જવાબ આપોકાઢી નાખો
  7. medam:bagicha ma flower todvano saro time kayo 6e?
    student: medam garden ma malli na hoi tyare

    જવાબ આપોકાઢી નાખો
  8. eek var hathi ane kidi vache jagdo thyo kidi dodti dodti dar ma vai gai.pachi dar ma jai ne potana pag bar kadhyo.
    biji kidi a puchyu:tu aa su kare cho?
    peli kidi a kahyu:Hu hathi ne angudho batadu chu.

    જવાબ આપોકાઢી નાખો
  9. ek kidi ek var riksha ma jati hati.
    kidi a ek pag bar rakh yo hato
    driver:kidiben tame ek pag bar rakhyo cha.
    kidiben:rasta ma hati ave toh lat marva.

    જવાબ આપોકાઢી નાખો
  10. ek vakhat ek kidi ane ek hati chu-pa-chuphi ramata hata.
    thodi var pachi hati ni ma avi.
    hati e aa joi lidhu ane tene kidi ne kidhu.
    kidi e kahu k" hati tu mari pahad chupi ja.

    જવાબ આપોકાઢી નાખો
  11. સ્ત્રી એ શક્તિ છે.
    પુરુષ એ શહનશક્તિ છે.

    જવાબ આપોકાઢી નાખો
  12. બાપુ – જીવલા પડોસ માં કોઈ લાંબી બાઈ રે છે?

    જીવલો – કેટલીય છે .

    બાપુ – એના કપડા લેતો આવ.

    જીવલો – કેમ બાપુ ?

    બાપુ – દાકતર એ મને ઠંડી માં લાંબી બાઈ ના કપડા પહેરવાનું કીધું છે.

    જવાબ આપોકાઢી નાખો
  13. બાપુ બાઈક પર જતા હતા.
    પોલીસ: ત્રીપલ સવારીની મનાઈ છે ને તમે ચાર બેઠા છો?
    બાપુ એક દમ ગભરાઈને પાછળ જોયું અને બોલ્યા પાંચમો ક્યાં ગયો?

    જવાબ આપોકાઢી નાખો
  14. kathiyawadi boy : hu tara mate badhu chodi daish .
    girl :ma-bap ?
    boy : ha
    girl : friends ?
    boy : ha
    girl :135 no mavo ?
    boy : ben ghare ja tari ba rah juve che

    જવાબ આપોકાઢી નાખો
  15. TEACHER:-(ROHAN NE)MAKHI ANE MACHEAR VVACHE SO FARAK CHHE?

    ROHAN:-VERY SIMPAL SIR, MAKHI DRADI NI TAPASH KARE CHHE,PARNATU

    MACHER TO SIDHU ENJECTON MARI DE CHHE.

    જવાબ આપોકાઢી નાખો
  16. pinku bank ma jay chhe...

    pinku-rs. 100 marama jama karo.
    cashiyar- a to nakli note chhe.
    pinku- pan ato mara khata ma jama thay chhe ne...teme pane shu.....

    જવાબ આપોકાઢી નાખો
  17. એક માણસ વાંદરો લઇ હોટેલ માં આવ્યો, નાસ્તા નો ઓર્ડેર આપી છાપું વાંચતો બેઠો હતો, એક ટેબલ પર બે ભાઈયો બિલિઅર્ડ રમી રહ્યાં હતા, વાંદરો ત્યાં ગયો અને એક બિલિઅર્ડ નો બોલ લઇ ખાઈ ગયો,

    મેનેજર માણસ પાસે આવી ફરિયાદ કરી "તમારો વાંદરો બિલિઅર્ડ નો બોલ ખાઈ ગયો છે", માણસે કહ્યું "એ તો ગમેતે વસ્તુ ખાય છે, બોલ ના કેટલા પૈસા થયા હું આપી દઈશ"

    લગભગ બે અઠવાડિયા પછી આ માણસ ફરી વાંદરા સાથે આજ હોટલ માં આવ્યો,

    આ વખતે વાંદરો બાજુના ટેબાલ પર બેઠેલા એક ભાઈના ડ્રીન્કના ગ્લાસ માંથી ચેરી લઇ ગુદામા નાખી બહાર કાઢી ખાઈ ગયો મેનેજર માણસ પાસે આવી ગુસ્સે થઇ બોલ્યો,
    "જુઓ આ વખતે તમારા વાંદરાએ ચેરી લઇ ગુદામા નાખી બહાર કાઢી ખાઈ ગયો", માણસ કહે
    "બિલિઅર્ડ નો બોલ ખાધા પછી એ બધી વસ્તુ પહેલા માપે છે અને પછી ખાય છે"

    જવાબ આપોકાઢી નાખો
  18. આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  19. ગરવી ગુજરાત
    બની ભાજપ સરકાર !!!
    અભિનંદન !! ભારતીય જનતા પક્ષ ના દરેક એ દરેક કાર્યકર્તાઓંને તેમજ અમારા વ્હાલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ને!!
    પ્રજા નો પણ ખુબ ખુબ ધન્યવાદ કે જેમને તેમનો કીમતી મત અમને આપ્યો
    અમે તમારી કસોટી પર ખરા ઉતરીશું

    જવાબ આપોકાઢી નાખો
  20. ભિખારી : સાહેબ ૫ રૂપિયા આપો ને
    અમદાવાદી: અલ્યા મારી પાસે ૧૦૦ રૂપિયાની નોટ છે. પણ તારી પાસો ૯૫ રૂપિયા છુટા છે
    ભિખારિ : ખુશ થઇને હા છે ને ?
    અમદાવાદી: શાંતિ થી તો પહેલા એ વાપરને બકા…..

    જવાબ આપોકાઢી નાખો
  21. EK VAT KAHU
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    BAHU INPORTANT CHHE ATLE KAHU CHHU
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    KHOTU NA LAGADTA
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    KHU CHHU
    "CHAKLI UDDE FRRRRRRRRRRRRRRRRRRR"

    જવાબ આપોકાઢી નાખો
  22. amrita rao ne ek 6okara e kidhu:
    hu tara mate badhu 6odva taiyar 6u,
    mammi , pappa, bahen, bhai
    te 6okra e kidhu
    mara mate tu ravi ne 6odish
    to tene kidhu bhai vichar b na karto

    જવાબ આપોકાઢી નાખો
  23. ek aadmi na matha per 7- 8 val hata
    valand : bhai tara val ganu ke kapi nakhu?
    manas : bhai val ne kapvana pan nathi ke ganva na pan nathi.val ne dai karva ni 6e....

    જવાબ આપોકાઢી નાખો
  24. પિંકી : અરે આપની પડોશીની દીકરીને વિજ્ઞાનમાં 99 માર્ક્સ આવ્યા!!!
    બિટ્ટુ : અરે વાહ! અને એક માર્ક ક્યાં ગયો?
    પિંકી : એ આપનો દીકરો લાવ્યો!

    જવાબ આપોકાઢી નાખો
  25. મનુષ્ય હંમેશા જીત માટે દોડતો હોય છે. . . .પરંતુ માળી ની દુકાને જઇ ને કહે છે...હાર આપી દો...
    VADHER SANJAY J

    જવાબ આપોકાઢી નાખો
  26. નારણ છાત્રોડિયા15 એપ્રિલ, 2013 એ 02:37 PM વાગ્યે

    ' હસે એનુ ઘર વસે '

    જવાબ આપોકાઢી નાખો
  27. boy: papa hu aje schoole nhi jav
    papa: kem?
    boy: amara teacher ne kai nhi avdtu
    papa: beta javu topade ne
    boy:1 divas 8+2=10
    bija divase 3+7=10
    trija divase 5+6=10
    roj judu k kainhi avdtu teacharne

    ha ha ha ha

    જવાબ આપોકાઢી નાખો
  28. Wahi khamoshi wahi tanhai,
    ye hawa apne saath kiski yaad laayi,
    hum to chand ko dekh rahe the,
    phir na jane kiske liye aankhein bhar aayi.

    જવાબ આપોકાઢી નાખો
  29. Bechain rehti hain aankhein meri,
    Ek tu hi acha lagta hai,
    Jhuti lagti hai duniya sari,
    Ek tu hi sacha lagta hai.

    જવાબ આપોકાઢી નાખો
  30. Muskan ka koi mol nahi hota,
    kuchh rishto ka tol nhi hota,
    dost to mil jate hai har raste par,
    lekin har koi aapki tarah anmol nhi hota.

    જવાબ આપોકાઢી નાખો
  31. જીદંગી શું ચીજ છે
    ગાઈ શકો તો ગીત છે
    સુખ મળે અને દુખ મળે
    કર્મની એ રીત છે
    જો જીવી શકો જીદંગી
    તો હારમાં પણ જિત છેહ
    અધં થઇ ન ચાલશો
    કારણ કે રાહમાં પણ ભીત છે
    મને તો હવે મોતથી પણ પ્રીત છૈ

    જવાબ આપોકાઢી નાખો
  32. નથી ઈચ્છતો હું ચાંદ કે ,
    નથી ઈચ્છતો હું સિતારો ,
    નથી ઈચ્છતો હું દરિયો કે ,
    નથી ઈચ્છતો હું કિનારો,
    કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો એટલે નથી ઈચ્છતો હું ઇનકાર તમારો.

    ગમી છે આપની ગાઢ મૈત્રી ,ને ગમશે સદા,
    પણ દિલમાં અમારા પ્રેમ છે, એટલે જરા ઇજહાર સારો
    ને કેહવાય છે કે નસીબદાર ને જ એનો પ્રેમ મળે છે
    તો મળે જો પ્રેમ તો એને પ્રેમથી આવકારો,
    કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો .

    આંખો જૂએ છે અમારી, રોજ દુનિયાના હસીન ચેહરાઓ
    પણ આ દિલમાં વસ્યો છે ,બસ અનોખો ચેહરો તમારો,
    તમે’ હા ‘ કહેશો તો એ એક ચમત્કાર હશે ,
    ને એનાથી ‘આકાશ’ કેટલો ખુશ જરા એ તો વિચારો,
    કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો .

    ચાહું છું હું તમને, ને ચાહતો રહીશ સદા તમને
    બસ , એકવાર આ હકીકત તો સ્વીકારો
    તમારા સિવાય ,ચાહના નથી મને એકેય ‘જન્નત’ ની
    પછી ભલે ને મળે મને’ જન્નત’ હજારો,
    કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો .
    આશા છે એક ‘હા’ ની તમારી પાસેથી
    એટલે આપજો આપનો પ્રતિભાવ જરા સારો
    બાકી ‘ના’ કહેશો એનો વાંધો નહિ હોય મને
    શું કર્યો છે મેં ક્યારેય વિરોધ તમારો ?
    કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો.

    અંતે સાચું કહું છું
    નથી ઈચ્છતો હું દુનિયાની બીજી કોઈ પણ ખુશી
    હું તો ઇચ્છુ છું, બસ સહારો તમારો
    જિંદગી આખી, પૂરી થઇ જશે આનંદથી મારી
    જો હશે જિંદગી માં સદાય સાથ તમારો, સંગાથ તમારો
    શું મળશે અમને જીવનમાં સાથ તમારો
    મેહરબાની કરીને જરા જવાબ આપજો ?

    જવાબ આપોકાઢી નાખો
  33. હા ,ક્યારેક એવું થાય ,
    મન ગયું હોય ભરાઈ ,
    અને આંખો ગઈ હોય છલકાઈ ,
    અને જો ત્યારે જ ,
    આવી કોઈ પાસ,
    જાણી જાય મન ની વાત,
    હા,ક્યારેક એવું થાય
    ખભે મૂકી હાથ ,
    કહે બસ દોસ્ત હવે થા શાંત ,
    ત્યારે જ રોકાવાનને બદલે ,
    ડબ-ડબ આંસુ ઓ આવે બહાર……
    હા ,ક્યારેક એવું થાય..

    જવાબ આપોકાઢી નાખો
  34. આજે જે લેખ લખવા જઈ રહ્યો છું તે માત્ર લેખ નહિ પરંતુ મારી જીંદગી છે. મારું સર્વસ્વ છે, મારો આત્મા છે, મારા ગુરુ , મારા સખા , મારા સુખ દુખ ના ભાગીદાર, ઈશ્વરે નીમેલા મારા જન્મ દાતા અને પાલનહાર મારા પિતા …!

    કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશે જ વધારે કહે છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.

    જવાબ આપોકાઢી નાખો
  35. chhokro:Tame chokariyo aatli sundar sa maate dekhavo
    chho?
    chhokri:karan ke bhagwane amara hath thi banavya che
    Chhokro: To amne su interner patri download karya che?

    જવાબ આપોકાઢી નાખો
  36. Darek mandir ma ladvano prasad nathi aavto !
    Darek mandir ma ladvano prasad nathi aavto !
    Jethalal:mehta shab jarak tapas to karo babita ne babo
    kem nathi aavto

    જવાબ આપોકાઢી નાખો
  37. ek chokro hato ek divas tenu result aavyu
    tenama ganit ma ochha marks aavya
    pappa a puchhyu beta tara badha vishay ma marks
    vadhare aavya ane ganit ma kem ochha ?
    chokra a kidhu teacher ke 2+2=4 3+1=4 1+3=4 sali tej confusion ma che to mane su sikhvani hati..

    જવાબ આપોકાઢી નાખો
  38. aavi kay car che ke bestaj guno lage...?
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    bas bas have sambhli lo
    Balatkar...

    જવાબ આપોકાઢી નાખો
  39. ગુરુવારે ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ હતો. ટૂંકમાં દીકરીઓનો દિવસ. સિટી ભાસ્કરે 'દીકરી એટલે દીકરી’ વિષય પર એક ટોક શોનું આયોજન કર્યું હતું. આ ટોક શોમાં દીકરીના મહત્વ પર ચર્ચાઓ થઇ. પણ આ જ દિવસે સિટીમાં એક બીજી ઘટના પણ બની. સિટીના બે ડોક્ટર્સએ ગર્ભમાં દીકરી હોવાને કારણે બે મમ્મીઓને અબોર્શન કરી આપ્યું. સાંજે ઓફિસમાં આ ઘટનાના સમાચાર જ્યારે પેઇજ પર પેસ્ટ થઇ રહ્યા હતા ત્યારે મન મૂંઝવણમાં હતું. હજી બપોરે જ દીકરીઓના મહત્વ વિશે વાતો કરી હતી, દીકરીઓ ઘરનું અજવાળું છે અને એમના જન્મને અજવાશથી વધાવી લેવો જોઇએ એવા સંદર્ભની મેટરને હજી હમણાં જ તો એડિટ કરી હતી. ત્યાં જ આ સમાચાર?

    મન ડગી ગયું. રાત્રે ઓફિસથી ઘરે પાછી જતી હતી ત્યારે ઉધના ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પાસેથી એક નાની અમથી દીકરી એના પપ્પા સાથે રસ્તો ક્રોસ કરી રહી હતી. મેં કારને સાઇડ પર લીધી. પેલી દીકરીએ એના પપ્પાની આંગળી પકડી હતી. બેઉ જણ વાતો કરતા કરતા રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. અચાનક એક કાર દીકરીની બાજુમાંથી સ્પીડ સાથે પાસ થઇ. દીકરી ચમકી ગઇ. પપ્પાએ કાર સામે ગુસ્સાથી જોયું અને દીકરીને ઊંચકી લીધી.

    દીકરીએ હજીપણ પપ્પાની આંગળી પકડી રાખી હતી. પણ મજાની વાત એ હતી કે પપ્પાના ખભે ઉંચકાયેલી દીકરી પપ્પા સામે જોઇને હસતી હતી, કારણ કે પપ્પાનો ખભો એટલે વિશ્વનો તકલીફ ફ્રી ઝોન. મને ટોક શોનો સબ્જેક્ટ યાદ આવી ગયો, દીકરી એટલે દીકરી. ઘરે પહોંચી પછી પણ પેલા બાપ-દીકરી આંખ સામેથી ખસ્યા નહિં. પેઇજ પર પેસ્ટ થયેલી અબોર્શનની મેટર અને ટોક શોમાં થયેલી ચર્ચાઓ કાનમાં ફંગોળાતી હતી. મને એક દીકરીનો અવાજ સંભળાયો અને એક ગીત લખાયું.

    આ બહારની દુનિયા ના ફાવે,
    હું બહાર ના આઉં તો ચાલે?
    બહાર આવીને પછી માપસર જીવવાનું
    હસવાનું ઓછું ને ધોધમાર રડવાનું
    દીકરીપણાને કારણ બનાવી
    ભીંત માફક આંખે પણ ગળવાનું?
    આવીને શું કરું મા, તું તો બેસી રહેવાની દીકરાના વિચારે
    આ બહારની દુનિયા ના ફાવે, હું બહાર ના આંઉ તો ચાલે?

    દીકરી એટલે કિલ્લોલ એટલે અજવાળું
    ને દીકરી એટલે ધુમ્મસ એટલે અંધારું
    દીકરી એટલે નદી એટલે દરિયો એટલે પાણી
    દીકરી એટલે...બોલો, શું શું સમજાઉં?
    ને દીકરી, એણે ઊગવાનું ને ડૂબી જવાનું કાયમ આવી કિનારે
    આ બહારની દુનિયા ના ફાવે, હું બહાર ના આઉં તો ચાલે?

    મા, પણ શું કરે સમજી શકું છું
    એની જેમ હું પણ તો સ્ત્રી જ છું ને
    જન્મીશ તો દીકરાને બદલે માણસ જણીશ
    છેવટે હું પણ એક બી જ છું ને?
    પણ જવા દો, આવતી નથી હું, શોધી લેજો મને આભના સિતારે
    આ બહારની દુનિયા ના ફાવે, હું બહાર ના આઉં તો ચાલે?

    બ્લોગ પરની મારી પહેલી પોસ્ટ છે. મારે રિડર્સને કહેવું છે કે દીકરી એટલે સાચે દીકરી જ. દીકરીના બાપ હોવું એટલે દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ હોવું, દીકરીની મા હોવું એટલે પોતાનાં સ્ત્રીપણાને પોતાનામાં જ ફરી એકવાર ઉછેરવું. ઘરના આંગણે ફુલો ઉગાડયા હશે તો આંગણું ખૂશ્બુદાર બનશે પણ ઘરમાં એક દીકરી હશે તો જીંદગી જ ખૂશ્બુદાર બની જશે.

    જવાબ આપોકાઢી નાખો
  40. When one door of happiness closes, another opens; but often we look so long at the closed door that we do not see the one which has been opened for us – smslootere.

    જવાબ આપોકાઢી નાખો
  41. Ek Var Ek Bhikhari e Mallika Sheravat Ne Bahen Kahyu.

    Mallika Sheravat Tarat J 1000 Ni Note Api Didhi.

    Aa Joine Secretory Puchyu Tame 10 Na Badle 1000 Ni Note Kem Api Didhi.

    Mallika : Aje Mane Pheli Var Koie Bahen Kah

    જવાબ આપોકાઢી નાખો
  42. Marvadi ni Patni : Mane Lage Che Aapni Chokri Ne Koini

    Sathe Afer Chale.

    Pati : Tane Evu Kem Lagyu?

    Patni : E AajKal Apni Pase Thi Pocket Money Nathi Magti.

    Pati: He Bhagvan Ano Matlab Chokro Marvadi Che.

    જવાબ આપોકાઢી નાખો
  43. Chokro : Kale Hu Tara Ghare Gayo Hato Mane Lage Che

    Have Mara Lagan Have Tari Sathe Nahi Thay.

    Chokri : Kem Pappa Ne Madyo Hato?

    Chokro : Na Pan Tari Bahen Ne Madyo Hato.

    જવાબ આપોકાઢી નાખો
  44. Pintu Nu Result Joine

    Papa : (Pintu) Aatla Aocha Marks Be Thappad Marvi Pade.

    Pintu : Sachi Vat Che Pappa Chalo Me Te Saheb Nu Ghar Joyu Che. Aapne Jaine Mariye.

    જવાબ આપોકાઢી નાખો
  45. one englandian and one indian
    englandian-this is a mango
    indian- tara bapa no lego

    જવાબ આપોકાઢી નાખો
  46. DUR SE DEKHA TO HERA CHAMAK RHA THA
    PASS JA KE DEKHA TO RAJU KI TAL CHAMAK RHI THI

    જવાબ આપોકાઢી નાખો
  47. MOTU : GOTU,TU JMYA VGR JIVTO RHI SHKE ?
    GOTU : NA RE NA.
    MOTU :HU TO JMYA VGR PN JIVTO RHI SHKU.
    GOTU : AE KEVI RITE ?
    MOTU : NASTO KRINE.

    જવાબ આપોકાઢી નાખો
  48. LYO CHAR GRE CHORI KRI TO 1, KILO DUANGDI PRANE MLI KEM ?
    KARN KE DUANGDI NA BHAV VDHI GYA CHE.

    જવાબ આપોકાઢી નાખો
  49. be chor hata te bank ma chori kri gre pachha avya
    pahelo chor khe6e ke:chalo apne bdha rupees gni kadhiye
    bijo chor khe 6e ke:khali khoti mahenat na kar kale paper ma avi jase

    જવાબ આપોકાઢી નાખો
  50. teacher: batuk apna khand ketla?
    btuck:apna trn khando 6e. lokhand,pakhand,shrikhand

    જવાબ આપોકાઢી નાખો
  51. aek vakht rjnikante chek sain kryo ane bank bauns thee gee

    જવાબ આપોકાઢી નાખો
  52. aaj na mukhy samachar
    chhad upr thi kidi padva thi
    hathi nu mot

    જવાબ આપોકાઢી નાખો
  53. ek vidhyathri : "chalti busmathi kyare utrvu joeae?"
    bijo vidhyathri: " jyare hospital pase hoy tyare>"

    જવાબ આપોકાઢી નાખો
  54. be hata svami narayan bhagt hta ane ek hto vibesi
    phelo svami narayan khe : svami narayan narayan
    bijo svami narayan khe : svami narayan narayan
    vibesi khe : sala nalayak nalayk

    જવાબ આપોકાઢી નાખો
  55. sheth : tu ek athvadiya ni rja lau 6u?
    noker;mara lgn mate.
    sheth:kya murakh ni chhokri tara jode agn krvani taiyar thye gye?
    noker:tmari chhokri

    જવાબ આપોકાઢી નાખો
  56. teacher : chintu ne kahe 6e ke sty ane bhram ni vyakhya bol
    chintu : tme bhnavo 6o ae sty 6e ane ame bhniye 6e ae tmaro bhram 6e

    જવાબ આપોકાઢી નાખો
  57. aajna mukhya samachar - sona na bhav oonche chadta ek vimav crash

    જવાબ આપોકાઢી નાખો
  58. ek var ek pappa ena 6okra mate garden khridiyu
    chhokra e kidhu ke pappa aa garden nu nam shu?
    pappa e kidhu ke tne svare je dekhay te tenu nam
    6okro savare uthiyo to tene chaddi dekhae
    garden manthi flower tena teacher ne apiyu
    teacher e kidhu aa flower k e thi lavyo
    tene kidhu ke mara pappa ni chddi manthi

    જવાબ આપોકાઢી નાખો
  59. Humne Chaand se pooha
    teri Chaandni ka raaz kya hai?
    Chaand ne aapki taraf Ishara
    kar ke kaha, Inhi say pucho jisay
    dekh kar mein chamakta hoon
    -sms-messages

    જવાબ આપોકાઢી નાખો
  60. In learning to know other things, and other minds, we become more intimately acquainted with ourselves, and are to ourselves better worth knowing.
    -Mijn Tele2 Inloggen

    જવાબ આપોકાઢી નાખો
  61. EXAM KI MARAMARI

    Hay re exam ,
    Kaisi ye exam.
    Mar bhi jao tum,
    Fir bhi exam do tum .
    kahte ye duniya hamse,
    agar deni nahi hai tumhe exam-
    to 'ram nam stya hai',
    bulwao kud ka.
    har gagah pe khade he duniyawale,
    bda sa leke question papea.
    agar aa jaye marks kam,
    chhuri hai hath me unke.
    nare lagate aur kahte hamse,
    "jab tak jan hai-
    tab tak exam hai"
    -bhargavee raval (std -11 scince student )

    જવાબ આપોકાઢી નાખો
  62. આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  63. be bhut vat kartata

    1 bhut:-tu kevi rite maryo ?
    2 bhut :-hu fridge ni thndi na karne maryo.
    ane tu?
    1bhut:-hu 1 var office thi modo avyo to mari wife darvjo modo kholyo mane lagyu k mari wife nu affier che kok ni sathe etle me akhu ghar fari varyo pan koi na malyu pachi mane mari aa kam par bv dukh thyu k me khlai khlai mari wife pr sak kryo ane me atmhtya kari lidhi.

    1 bhut chal chod ne yar biji vat kar.

    tya 2 bhut bolyo:-k yar te khali fridge kholyu hot to apde bane bachi jat

    ha ha ha ha ha

    જવાબ આપોકાઢી નાખો
  64. EK KAKA NE KUTRO KADI GAYO TO TE HASVA LAGYO...
    CHHOKRAO BOLYA ,SHUN KAKA KHASKIGYU??????
    KAKA BOLYA, NA BHAI KUTRU BOKHU HATU ATLE JYARE KADYU TYARE KHUB GILI-GILI THAI.....:P

    જવાબ આપોકાઢી નાખો
  65. આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  66. આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  67. અેક બાપાના ફળિયામાં અેક ઝાડ હતું. ઝાડ પર પક્ષીઓના માળા હતા. બાપા રોજ સવારે ઝાડ પર ચડીને માળાઓને આમથી તેમ ફેરવી નાખતા. એક વાર પડોશીએ આમ કરવાનું કારણ પૂછ્યું. બાપાએ કીધું: એતો મંદિરના પૂજારીએ કીધું છે કે હવે તો તમારી ઉંમર થઇ, હવે તમે 'માળા' ફેરવો.

    જવાબ આપોકાઢી નાખો
  68. Gujarati Status is the best way to express your feelings to all. Also Gujarati attitude status and many more. Gujarati Status is the best. Gujarati Attitude Status is lovely attitude to show your attitude.

    જવાબ આપોકાઢી નાખો