જ્યોતિષ:"તમારી હસ્તરેખા કહે છે કે
તમારા ઘર નીચે ખૂબ ધન છે, પણ
તમને ઉપયોગમાં નહી આવે".
છગન:"સાવ સાચું, મારા ફ્લેટ
નીચે જ યશ બેંક છે "....
😊🤣😍😊🤣😃
--------------
લાગે આ વર્ષ
અનાજ ઉપર વાળા નહીં રેવા દે..!
પૈસા બેંક વાળા નહિ રેવા દે..!!
અને જીવ ચાઈના વાળા નહિ રેવા દે..!!
😢😁😢
--------------
કોરોના થી બચવા રોજ સવારે લસણ અને મૂળા ખાવા...
લસણ અને મૂળા થી આમ તો કોઈ ફાયદો નથી પણ....
બીજા લોકો તમારાથી દૂર રેહશે.
😃😃