સોમવાર, 18 એપ્રિલ, 2011

ક્રિકેટ ફીવર

From : http://www.facebook.com/GujjuFun

અમદાવાદ


એક વખત વિષ્ણુ ભગવાન નર્ક ની મુલાકાતે ગયા...
નર્ક માં એકદમ ગરમી હતી, અને નર્ક ના બધા લોકો ગરમીમાં શેકાતા હતા...
આવી ગરમી માં એક ટોળુ ખૂણામાં આરામ થી સુતેલ હતું...

ભગવાન કહે: યમરાજ.. આટલી બધી ગરમી માં આ લોકો આરામથી સુતા છે??
યમરાજ કહે: ભગવાન આ ટોળુ અમદાવાદ નું છે....