મંગળવાર, 7 જાન્યુઆરી, 2020

Gujarati Jokes Part - 432

*ગામડાના એક ભાઈનું સ્ટેટસ..*

*"ટૂ મચ ટાઢ ...ફિલિંગ કોકડું ..."*

😄😄😄😬😬
===========================

નસીબદાર છે આ નવી જનરેશન..
કે એને ગરમી લાગે તો એના મમ્મી પપ્પા એને સીમલા-મનાલી , ગોવા કે નૈનીતાલ ફરવા લઈ જાય છે... અને એક અમે હતા જે ગરમી થાય છે એમ કેવી એટલે હજામ પાહે લઈ જાતા અને ટકલુ કરાવી દેતા
😭😭😭😭
===========================
105 વર્ષના દાદાને પત્રકારે પુછ્યું,
તમારા દિર્ઘાયુષ્ય નું રહસ્ય ?

દાદા : દલીલબાજી ન કરવી. આ મારા દિર્ઘાયુષ્ય નું રહસ્ય.

પત્રકાર : એકલું આ ન હોય. કસરત, પૌષ્ટિક આહાર, પુરતી ઉંઘ.. આ બધા કારણો પણ હોવા જોઈએ.

દાદા : તો એમ હશે.

😂 😂 😂 😂

(No arguments Means No arguments)

Source : Twitter

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો