બુધવાર, 21 માર્ચ, 2018

Gujarati Jokes Part - 427

Wife  :  તમારામાં જરાય મેનર્સ નથી.
             હું કલાકથી બોલ-બોલ કર્યા કરું છું
             અને તમે બગાસાં જ ખાધા કરો છો.

Husband  :  અરે હું બગાસાં નથી ખાતો,
                     બોલવાની કોશિશ કરી રહ્યો છું.

😀😜😀

-------------------------

લગ્નન પછી વિદાય વેળા સાસુ જમાઈ પાસે જઈને  આંખો મા આંસુ અને સુકાઈ ગયેલા ગળા માથી અેટલુ બોલ્યા ધ્યાન રાખજો
કસમ થી ત્યારે હુ પણ ગળગળો
થઈ ગયો તો
પણ ઘરે ગયા પછી અઠવાડિયે
ખબર પડી ઈ મારુ કહેતા હતા
😄😄😁😁😜😜🤣🤣

-------------------------

જમાઈએ ગુસ્સામાં સાસુને મેસેજ કર્યો :    તમારી વસ્તુ દિવસે દિવસે બગડતી જાય છે,  ખાવાનું બરાબર બનતું નથી. રોટલી નો પાપડ થઈ જાય છે.

સાસુ:
જમાઇરાજા,

3 તોલા નો રિચાર્જ કરાવો એટલે 1 વર્ષ સુધી વસ્તુ બરાબર ચાલશે...😃

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો