પતિ - હા, પ્રિયે પણ હવે બધાને મારા પર દયા આવે છે.
સંતા જજે ગુનેગાર બંતાને કહ્યુ - તે રેલવેના ડબ્બામાંથી પંખા અને વીજળીના બલ્બ ચોરવાનો પ્રયત્ન કેમ કર્યો ?
બંતા ગુનેગારે કહ્યુ - સાહેબ, ડબ્બામાં લખ્યુ હતુ કે 'આ તમામ સંપત્તિ તમારી પોતાની છે.' એટલે એમાંથી હુ મારો ભાગ લેતો હતો.
એક ચોર ચોરી કરતા પકડાયો અને કોર્ટમાં મેજીસ્ટ્રેટની સામે ઉભો કરવામાં આવ્યો અને મેજિસ્ટ્રેટે કહ્યુ - તારા ખિસ્સામાં જે કંઈ હોય તે ટેબલ પર મૂકી દે.
આ સાંભળી ચોર બોલ્યો - આ તો અન્યાય છે, માલના બે ભાગ થવા જોઈએ.
HAHAHAHAHAHA
જવાબ આપોકાઢી નાખો"એક ચોર ચોરી કરતા પકડાયો અને કોર્ટમાં મેજીસ્ટ્રેટની સામે ઉભો કરવામાં આવ્યો અને મેજિસ્ટ્રેટે કહ્યુ - તારા ખિસ્સામાં જે કંઈ હોય તે ટેબલ પર મૂકી દે.
જવાબ આપોકાઢી નાખોઆ સાંભળી ચોર બોલ્યો - આ તો અન્યાય છે, માલના બે ભાગ થવા જોઈએ."
Chor ni vaat sachi chhe, ene pan eni mahenat nu malvu joiye...
good one...