શુક્રવાર, 7 જાન્યુઆરી, 2011
Gujarati Joke Part - 120
સંતા એક દિવસ પ્રેશર કુકર લઈને આવ્યો અને બીજા જ દિવસે પાછુ આપવા ગયો.
દુકાનદાર - શુ પ્રોબ્લેમ છે આમા ?
સંતા - ઘરમાં જવાન પુત્રી છે અને આ સાલુ સીટી માટે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ટોમી કુતરો સાવ નાનકદા ભોલુનો હાથ અને મોઢું ચાટતો હતો.
ત્યાં તો ભોલુનો ભાઈ ભોપુ જોઈ ગયો અને ગભરાઈ તેણે જોરથી બુમ મારી.
મમ્મી:અરે કુતરું કરડ્યું કે શું?
ભોપું:ના મમ્મી,હજું તો એ ચાટીને જોઈ રહ્યો છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પપ્પૂની મેડમ (પપ્પૂની મમ્મીને) - પપ્પૂના અક્ષર બહુ ખરાબ છે. શુ લખે છે તે બિલકુલ સમજાતુ જ નથી. આ વખતે બહુ મુશ્કેલીથી પાસ થયો છે.
મમ્મીએ જ્યારે ઘરે આવીને પપ્પૂને ફટકાર્યો ત્યારે પપ્પૂએ કહ્યુ - મમ્મી જો મેં સારા અક્ષરમાં લખ્યું હોત તો મને એક પણ માર્ક ન મળતો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો