રવિવાર, 9 જાન્યુઆરી, 2011
Gujarati Joke Part - 121
એક બાળક ડોક્ટરને - ડોક્ટર સાહેબ, હું રોજ રાત્રે સપનુ જોઉ છું કે મારા પગમાં કાંટા ખૂંચી રહ્યા છે. આનો કોઈ ઈલાજ ખરો ?
ડોક્ટર - હા, બિલકુલ સરળ, તુ રોજ ચપ્પલ પહેરીને ઉંધી જા, કાંટા નહી વાગે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
બંતા- અરે સંતા તે કાન પર કેળુ કેમ મુક્યુ છે ?
સંતા- ઓ ભગવાન, તો શુ હું લંચમાં પેંસિલ ખાઈ ગયો શુ ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પત્ની - મારો પુત્ર મને મા નથી કહેતો.
પતિ - (ગુસ્સામા) હુ તેને એવી સજા આપીશ , એટલો મારીશ કે એ શુ એનો બાપ પણ તને મા કહીને બોલાવશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો