પિતા : 'એમ ? એની પાસે કેટલા પૈસા છે ?'
દીકરી : 'તમને પુરુષોને આ તે કેવી ટેવ ? રમેશ પણ વારંવાર આ જ સવાલ પૂછે છે ?'
બંટીએ કહ્યુ - જ્યારે હું ખૂબ જ નાનો હતો ત્યારે એક વાર કુતુબમીનાર પરથી પડી ગયો હતો.
બબલી - છતા તુ બચી ગયો ?
બંટી - મને યાદ નથી કારણ કે હું ખૂબ જ નાનો હતો.
વૃધ્ધ પત્નીએ પોતાની બહેનપણીને કહ્યુ - મેં મારા પતિની દાંતથી નખ તોડવાની આદત છોડાવી નાખી.
બહેનપણી બોલી - કેવી રીતે ?
પત્ની - મેં તેમના દાંત સંતાડીને મુકી દીધા.
સરસ હસવા મળ્યુ!! લખતા રહો.હસાવતા રહો..નિર્દોષ હાસ્ય આપવાથી પુણ્ય મળે!!
જવાબ આપોકાઢી નાખોસપના