શનિવાર, 14 જુલાઈ, 2012

Gujarati Joke Part - 281

એક સ્ત્રી મરીને સ્વર્ગમાં ગઈ. એક દિવસ એ સ્વર્ગમાં આંટા મારતી હતી. અને એને ઈશ્વર દેખાયા. એણે ભગવાન પાસે જઈને પૂછ્યું : 'તમે સ્ત્રીની પહેલાં પુરુષને કેમ બનાવ્યો ?
ભગવાને એની સામે જોયું. પછી એના માથા પર હાથ મૂકી સ્મિત ફરકાવતાં ભગવાન બોલ્યાં : 'Every good design needs a rough draft.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક - જેણે પોતાનો ગણિતનો પ્રશ્ન કરી લીધો હોય એ 3 વાર તપાસીને જવાબ ચેક કરે.
રમેશ - શિક્ષક મેં તો આઠ વાર ચેક કર્યો.
શિક્ષક - શાબાશ
રમેશ - પણ દર વખતે જવાબ જુદો-જુદો જ આવે છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - શુ મૃત્યુ પછીના જીવન પર તને ભરોસો છે ?
બંતા - હા, આ શક્ય છે.
સંતા- તો, તો તારી વાત સાચી છે, તું જે મામાની સ્મશાન યાત્રામા જવા મારી પાસેથી 100 રૂપિયા ઉધાર લઈ ગયો હતો તે તરા મામા તને મળવા બહાર આવ્યા છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

3 ટિપ્પણીઓ:

 1. how do i get full jokes in email?
  i have to redirect from mail and then have to read all jokes

  જવાબ આપોકાઢી નાખો
 2. શ્રીમાન,

  હમણાં તો ફૂલ જોક્સ તમારે વેબસાઈટ પર આવીને જ જોવા મળશે.

  ઈમેઈલ માં જોક્સ નું ફોર્મેટ બરાબર રહેતું નથી.

  જવાબ આપોકાઢી નાખો
 3. કઈ પ્રોબ્લેમ નથી.
  પણ એક સજેશન છે,
  તમે જોક્સ ને ઈમેઝનાં ફોર્મમાં બનાવી ને પોસ્ટ કરો તો આવી શકશે.

  હું પણ એમ જ કરું છું.

  જવાબ આપોકાઢી નાખો