મંગળવાર, 4 મે, 2010

Gujarati Joke Part - 22

મમ્મી - જો પિંટું, તુ હંમેશા ખરાબ બાળકો સાથે રમે છે, તું સારા બાળકો સાથે કેમ નથી રમતો?
પિંટું- શું કરું મમ્મી, સારા બાળકોની મમ્મીઓએ સારા બાળકોને મારી સાથે રમવાની ના પાડી છે.~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'અમારા સામાયિકનું વેચાણ વધે અને લોકોને ફાયદો થાય એવી કોઈ ભેટ યોજના વિચારીએ છીએ.'
સલાહકાર : એમ કરો સાથે માથાનો દુ:ખાવો દુર કરવાની ગોળી ક્રોસીન આપો.~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા-પોતાની તૂટેલી ચંપલ સીવડાવવા ગઈ.
ચંપલની હાલત જોઈને મોચી બોલ્યો હું આને નથી સીવી શકતો
સંતાએ કહ્યુ - અરે યારે કોશિશ તો કરો, નેપોલિયને કહ્યુ હતુ કે દુનિયામાં કંઈ પણ અશક્ય નથી.
મોચીએ ચંપલ પરત લેતા કહ્યુ - બાબૂ સાહેબ, મહેરબાની કરીને આને નેપોલિયન પાસેથી જ સીવડાવો.~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો