શનિવાર, 8 મે, 2010

Gujarati Joke Part - 24

મુન્નાભાઈ - અરે યાર સર્કિટ હુ મારી ગર્લફ્રેંડને કોઈ ગિફ્ટ આપવા માંગુ છુ, બોલ શુ આપુ ?
સર્કિટ - યાર એવુ કર તુ એને ગોલ્ડ રિંગ આપી દે.
મુન્નાભાઈ - કોઈ મોટી વસ્તુ બતાવ.
સર્કિટ - તો ગોલ્ડ રિંગ રહેવા દે, એમઆરએફનુ ટાયર આપી દે.~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સરલા (પતિને) - સાંભળો છો ? આપણી પડોસણ આજે બજારમાંથી ચાર સાડીયો લઈને આવી.
પતિ - તો શુ થઈ ગયુ, કલે તુ બજારમાં જઈને આઠ સાડીયો લઈને આવજે.
સરલા - સાચુ કહો છો ?
પતિ - બધાને બતાવીને પરત કરી દેજે. સાડીની દુકાનવાળો મારો મિત્ર છે, એક દિવસ સાડીયો ઘરે લઈ જવા પર વાંધો નહી ઉઠાવે.~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ - મારી નજર કમજોર થઈ ગઈ છે. હું વિચારી રહ્યો છુ કે એક ચશ્મો બનાવી લઉ.
પત્ની - અરે રહેવા દો, આ આખી કોલોનીમાં મારાથી સુંદર બીજુ કોઈ છે જ નહી.~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો