મંગળવાર, 14 ડિસેમ્બર, 2010
Gujarati Joke Part - 108
શાળામાં એક વિદ્યાર્થીને પરીક્ષા આપતા એક પ્રશ્ન - ક્રિકેટ મેચ પર નિબંધ લખો. ના જવાબમાં લખ્યુ કે - વરસાદને કારણે આજે મેચ નહી રમાઈ શકી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
રમેશનુ ઓપરેશન થવાનુ હતુ. ઓપરેશન થિયેટરમાં જતા પહેલા તેને પોતાની પત્નીને કહ્યુ - જો મને કંઈ થાય તો તુ કેમે કરીને આ જ ડોક્ટર જોડે લગ્ન કરજે, તો જ મારા આત્માને શાંતિ મળશે.
પત્ની - તમે આવુ કેમ કહો છો ?
રમેશ - કારણ કે તેને મારુ ઓપરેશન બગાડ્યુ તો તેની સાથે બદલો લેવાનો આનાથી વધુ સારો કોઈ ઉપાય નથી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ડોક્ટર - દિલ ખોલીને હસવું જોઈએ.
રાજેશ - મેં તો અત્યાર સુધી લોકોને મોં ખોલીને જ હસતાં જોયા છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો