મંગળવાર, 28 ડિસેમ્બર, 2010
Gujarati Joke Part - 115
'પપ્પા, પપ્પા ! એન્ટાર્કટિકા ક્યાં છે ?'
'મને હેરાન ન કર. આ ઘરમાં બધી વસ્તુઓ તારી મમ્મી મૂકે છે એને પૂછ !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પોતાની પત્નીથી કંટાળીને એક વ્યક્તિ પ્રાણીસંગ્રહાલયમાં ખાલી પડેલ વાઘના પિંજરામાં જઈને સૂઈ ગયો. તેની પત્ની તેને શોધતી આવી અને ત્યાંથી ઘરે લઈ ગઈ. ઘરે જઈને તે બોલી - કાયર, મારાથી ગભરાઈને વાઘના પિંજરામાં સંતાય ગયા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
છગન : ત્રણ અઠવાડિયાથી મેં મારી પત્ની સાથે વાત જ નથી કરી.
મગન : અરે ! પણ એવું કેમ ?'
છગન : મને વચમાં બોલવું પસંદ નથી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો