મંગળવાર, 11 ઑક્ટોબર, 2011
Gujarati Joke Part - 170
રામુ : શ્યામ, તું મને એક સવાલનો જવાબ આપ કે ચા પીવી ફાયદાકારક છે કે નુકસાનકારક?
શ્યામ : કોઈ પીવડાવે તો ફાયદાકારક અને પીવડાવવી પડે તો નુકસાનકારક.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મગન - અરે યાર આ મચ્છર કાન પાસે ગણગણ કેમ કરતા રહે છે ?
છગન - તને એટલુ સમજાતુ નથી કે દુશ્મને સાથે લડતા પહેલા તેને સાવચેત કરવો જોઈએ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મગન - હું આજે દસ ઈ-મેલ મોકલવાનો છે.
છગન - હું તે પોસ્ટબોકસમાં નાખી આવીશ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો