બુધવાર, 19 ઑક્ટોબર, 2011
Gujarati Joke Part - 174
ચિન્ટુ ગાલિબના ઘરે ગયો. બારણું ખખડાવ્યું, ગાલિબે પૂછ્યું : 'કૌન ?'
ચિન્ટુ : 'મેં !'
ગાલિબ : 'મૈં કૌન ?'
ચિન્ટુ : 'અરે યાર તૂ તો ગાલિબ હૈ ! પૂછતા ક્યું હૈ ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એક અભણ ભાઈ એક ભણેલી શહેરી છોકરીને પરણ્યા. ગામના તળાવની સુંદરતા જોઈને પેલી બોલી ઊઠી: 'How Nice!'
ભાઈ બોલ્યા: 'તું એકલી શું કામ ? તું નાઈસ (ન્હાઈશ) તો હું બી નાઈસ (ન્હાઈશ) !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એક સટોડિયાને તાવ આવ્યો. ડૉક્ટરે તાવ માપીને કહ્યું : 'ચાર છે.'
'પાંચ થાય ત્યારે વેચી નાખજો' સટોડિયાએ કહ્યું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
nice
જવાબ આપોકાઢી નાખો