શુક્રવાર, 21 ઑક્ટોબર, 2011
Gujarati Joke Part - 175
પીડાની પરાકાષ્ઠા શું છે?
એક જ હાથ હોય તેવો માણસ ખીણની ધાર પર હાથ વડે લટકી રાો છે...અને એની પૂંઠ પર સખત ખંજવાળ ઊપડી છે !
મોતની પરાકાષ્ઠા શું છે ?
એણે પોતાની પૂંઠ ખંજવાળી લીધી ..!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કનુ : 'હું તમારી દીકરીને એટલું બધું ચાહું છું કે એની ખાતર હું બધું છોડીને આવ્યો છું.'
દીકરીનો બાપ : 'બધું એટલે શું ?'
કનુ : 'ચાર છોકરાં અને એક પત્ની !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મગન : 'ડૉક્ટર, રોજ હું 100 રૂ. ની દવા લઉં છું પણ કશો ફાયદો નથી થતો.
ડૉક્ટર : 'મગનભાઈ ! રોજ 50 રૂ.ની દવા લેવાનું રાખો. રૂ. 50 નો ચોખ્ખો ફાયદો થશે ને ?!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો