શનિવાર, 15 ઑક્ટોબર, 2011
Gujarati Joke Part - 172
વિદાયની વેળાએ નવવધૂ માઁ સાથે વિંટળાઈને રડી રહી હતી.
માઁ - રડીશ નહી, હું પણ ક્યારેક તારા પપ્પાની સાથે નવા ઘરમાં ગઈ હતી.
નવવધૂ- તમે તો પપ્પાની સાથે ગયેલા, પણ હું તો અજાણ્યા માણસની સાથે જઈ રહી છું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સંતા - નેપોલિયનની વાત સાચી છે યાર, દુનિયામાં કંઈ અશક્ય નથી
બંતા - પણ, હુ તો કહુ છુ કે આ વાત ત્યારે સાબિત થાય જ્યારે કોઈ એક હાથમાં બે તરબૂચ પકડી બતાવે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ગરબડદાસ ટેલિફોન બુથ પર ગયા. ત્યાં લખ્યું હતું કે : 'નંબર ડાયલ કરને સે પહેલે દો લગાઓ ! ગરબડદાસ ત્યાં બેઠેલા માણસને બે અડબોથ લગાવીને પછી નંબર ડાયલ કરવા માંડયા, બોલો !!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો