ગુરુવાર, 13 ઑક્ટોબર, 2011
Gujarati Joke Part - 171
પતિ - શુ જમવાનુ બનાવ્યુ છે તમે, શાક કાંચુ અને રોટલી બાળી નાખી છે.
પત્ની - તમે જ તો કહો છો કે પ્રેમ....
પતિ - આંધળો હોય છે, પણ આટલો પણ નહી કે કાચુ કે બળેલુ પણ ખબર ન પડે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સંતા- અહી પાસે કોઈ કબ્રસ્તાન છે ?
બંતા - નહી
સંતા - તો પછી ગાડીની રાહ જોતા જોતા જે લોકો મરી જાય છે, તેમણે દફન કયાં કરવામાં આવે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
રાજીવ : 'યાર, મહેશ તને ખબર છે કે મીસ શર્માની વાણી અચાનક બંધ થઈ ગઈ છે ?'
મહેશ : 'તો તો આજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.
રાજીવ : 'કેમ ? તેણી તારી પત્નીની બહેનપણી છે ?'
મહેશ : 'ના, ના, પણ હું વિચારી રહ્યો છું કે જો મીસ શર્માની બિમારી ચેપી નીકળી તો આજે મારી આઝાદી નિશ્ચિત્ત છે !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો