સોમવાર, 5 સપ્ટેમ્બર, 2011

Gujarati Joke Part - 152

એક વાર સંતા અડધો કલાકમાં દસ વાર ટોયલેટ ગયો, ત્યારે બંતાએ પૂછ્યુ - કેમ સંતા સાહેબ, આજે તમને ચેન નથી ? સંતા - છે પણ ખુલતી નથી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
માલિક : 'હં, તો તમે નોકરી કરવા ઈચ્છો છો, ખરું ને ? તમે કદી જૂઠું બોલો છો ?' ઉમેદવાર : 'ના, સાહેબ ! પણ એ તો હું શીખી લઈશ.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સંતા અને બંતા જેલ તોડીને ભાગે છે. અને બે થૈલા પડેલા જોઈને તેમાં સંતાઈ જાય છે. એક પોલીસવાળાને સંદેહ થતા તે સંતાના થેલાને લાત મારે છે. સંતા - ભો..ભોં.. થેલામાં કૂતરો સમજીને પોલીસવાળો ફરી બીજા થૈલાને લાત મારે છે. બંતા- (બૂમ પાડીને) થૈલામાં બટાકા છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

1 ટિપ્પણી: