રવિવાર, 25 સપ્ટેમ્બર, 2011
Gujarati Joke Part - 162
ભિખારી : 'શેઠ, કંઈક આપો.'
શેઠ : 'અત્યારે છૂટા નથી. પાછો ફરું ત્યારે લઈ લેજે.'
ભિખારી : 'સાહેબ, આમ ઉધાર રાખવામાં મારા લાખો રૂપિયા ડૂબી ગયા છે, નહીંતર તો હું અત્યારે લખપતિ હોત. આવી રીતે ભિખારી ન હોત.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આર્થિક સલાહકાર : 'તમે થોડી બચત-બચત કરતા હો તો !'
ગ્રાહક : 'હું મારી પત્નીને એમ જ કહું છું !'
સલાહકાર : 'પત્નીને શા માટે કહો છો, તમે જ રોકાણ કરો ને !'
ગ્રાહક : 'હું કમાતો નથી, એ જ કમાય છે !!'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સંતા-(દુકાનદારને) કોઈ સરસ કાપડ બતાવો.
દુકાનદાર - પ્લેનમાં બતાવુ ?
સંતા - પ્લેનમાં જવાની શી જરૂર છે, અહીં જ બતાવી દો ને.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો