મંગળવાર, 27 સપ્ટેમ્બર, 2011
Gujarati Joke Part - 163
શિક્ષક - બાળકો, તમે આજે શપથ લો કે દારૂ-સિગરેટ નહી પીવો, માંસ નહી ખાવ ?
બાળકો - નહી ખાઈએ સર ?
શિક્ષક - ક્યારેય છોકરીઓને નહી છેડો ?
બાળકો - નહી છેડીએ સર.
શિક્ષક - જુગાર નહી રમો ?
બાળકો - નહી રમીએ સર.
શિક્ષક - દેશ માટે જીવ પણ આપી દેશો ?
બાળકો - આપી દઈશુ સર, આવા જીવનનુ કરશુ પણ શું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
'ઘડિયાળમાં તેર ટકોરા પડે તો કેટલો સમય થયો કહેવાય ?'
'ઘડિયાળ રીપેર કરાવવાનો….!'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
શર્માજી લગ્નની 21મી વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા. તેમના ઘેર આવેલા એક મિત્રએ પૂછ્યુ - શુ આ વીસ વર્ષોમાં તમે તમારા દામ્પત્ય જીવનમાં કોઈ બદલાવ આવ્યાનો અનુભવ કર્યો ?
શર્માજી બોલ્યા - હા મામૂલી, પહેલા પત્નીને જોઈને દિલ ઘડકતુ હતુ હવે હંમેશા ઘડકે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો