બુધવાર, 21 સપ્ટેમ્બર, 2011

Gujarati Joke Part - 160

મોન્ટુ (ચિંટુને) : તને ખબર છે મારા પપ્પા એક આંગળીથી આઠ માણસોને જમીનથી અદ્ધર કરી શકે છે. ચિંટુ : હેં, કેવી રીતે? મોન્ટુ : મારા પપ્પા લિફ્ટમેન છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
શિક્ષક : કેમ સરકારે મતાધિકાર માટે 18 વર્ષ રાખ્યાં અને લગ્ન માટે 21 વર્ષ નક્કી કર્યાં ? મગન : ગવર્નમેન્ટને ખબર છે કે દેશ સંભાળવો સહેલો છે, પણ પત્ની…. બાપ રે બાપ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સંતા-(બંતાને) યાર, મારી ઘડિયાળ ચાલતી નથી, શુ કરુ ? બંતા- એ ચાલશે તો ત્યારે જ્યારે તેને હાથના બદલે પગમાં બાંધીશ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો