ગુરુવાર, 29 સપ્ટેમ્બર, 2011

Gujarati Joke Part - 164

સંતા - ક્યાં જઈ રહ્યાં છો ? બંતા- હુ મારે ગામ જઈ રહ્યો છું ? સંતા - પણ હાથમાં આ દૂરબીન કેમ છે ? બંતા- અસલમાં, હું મારા એક દૂરનાં સગાંને જોવા જઈ રહ્યો છુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
બોસ : મિ. ઠક્કર, પહેલાં તો તમે ઑફિસે મોડા આવતા અને વહેલા જતા રહેતા. હમણાં હમણાં વહેલા આવો છો અને મોડા જાઓ છો. શું કારણ ? મિ.ઠક્કર : સાહેબ, હમણાં મારાં સાસુ આવ્યા છે !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પ્રોફેસરે વિદ્યાર્થીઓને પોતપોતાના પ્રેમીનાં નામ લખવા કહ્યું. દસ સેકંડ પછી છોકરીઓ બોલી : 'સર લખાઈ ગયું.' દસ મિનિટ પછી છોકરાઓએ કહ્યું : 'સપ્લિમેન્ટરી પ્લીઝ !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો