રવિવાર, 11 સપ્ટેમ્બર, 2011

Gujarati Joke Part - 155

બોસ : 'મૃત્યુ પછીના જીવનમાં તમે માનો છો ?' નવયુવાન : હા, સર. બોસ : અચ્છા. તો તો બરાબર. આ તો શું કે તમે તમારા દાદાની અંતિમક્રિયા માટે ગયા પછી કલાકેક બાદ એ તમને અહીં મળવા આવેલા !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સંતા - રમણ, તુ લગ્નને કેવી રીતે પરિભાષિત કરીશ ? બંતા - મારા અનુભવોના આધારે કહુ તો લગ્નને મફતમાં ધોવાની અને બે ટાઈમ સમયસર જમવાનું મળવાની એક ખૂબ જ ખર્ચાળ રીત.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એક સ્ત્રીને તેના ઘરના નોકરે ઘબરાયેલા સ્વરમાં કહ્યુ - સાહેબ દરવાજાની પાસે બેહોશ થઈ પડ્યા છે. તેમના એક હાથમાં એક કાગળ અને બીજા હાથમાં એક મોટુ પેકેટ છે. મહિલા ખુશ થઈને બોલી - બહુ સરસ, મારી નવી સાડીઓ આવી ગઈ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો