શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2011

Gujarati Joke Part - 161

શિક્ષક - (સોહનને)મને લાગે છે કે તુ વર્ગમાં ખૂબ જ વાતો કરે છે. સોહન - ના..ના.. સર હું ઉંધતી વખતે જરાય વાતો કરતો નથી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
'અરે આ તમારા માથા ઉપર શેનો સોજો આવી ગયો છે?' 'મારા પગનું ઑપરેશન હતું ને!' 'અરે પણ, એમાં માથામાં કઈ રીતે વાગે?' 'એ લોકો મને કલોરોફોર્મ સુંઘાડવાનું ભૂલી ગયા હતા!'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
'તમારાં વખાણ કરું એટલાં ઓછાં.' 'આખરે તમને મારી કિંમત સમજાઈ.' 'ના, મને એ સમજાયું કે મૂરખ આગળ જૂઠું બોલવામાં વાંધો નહિ.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો