શનિવાર, 17 સપ્ટેમ્બર, 2011

Gujarati Joke Part - 158

પત્ની જે કાર ચલાવવાનુ શીખી રહી હતી, પોતાના પતિને બોલી - જુઓ આ અરીસો સારી રીતે લગાવ્યો નથી. પતિ - કેમ, કંઈ ગરબડ છે ? પત્ની બોલી - હા, આમાં તો ફક્ત પાછળની ગાડીઓ જ દેખાય છે, મારો ચહેરો તો દેખાતો જ નથી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પત્ની - બતાવો, પુરૂષ માટે કંઈ વસ્તુનુ વધુ મહત્વ છે,પત્ની કે પેંટનું ? પતિ - પેંટનુ કારણકે પત્ની વગર તો એ કયાય જઈ શકે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
'આપણે સાથે જમીએ તો કેવું ?' 'ઘણું જ સરસ. આવતી કાલે હું તમારે ત્યાં જમવા આવીશ !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો