ન્યાયાધીશ : 'તારી અંતિમ ઈચ્છા શી છે?'
ગુનેગાર : 'તમારા મોઢામાંથી માત્ર એક જ શબ્દ સાંભળવા ઈચ્છું છું : 'મુક્તિ'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કનુ-કાલે મેં બિપાશા સાથે ફોન પર વાત કરી. મનુ- અરે વાહ! શુ બોલી બિપ્સ ? કનુ- રોંગ નંબર
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
શિક્ષિકા - મનિયા, સમતોલ આહાર એટલે શુ ?
મનિયો - બહેન, મારુ માનવુ છે કે બંને હાથમાં બબ્બે ચોકલેટ કે બબ્બે બિસ્કીટ હોય તો સમતોલ આહાર કહેવાય.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો