બુધવાર, 7 સપ્ટેમ્બર, 2011

Gujarati Joke Part - 153

સંતા - કાલે મે જોયું તો એક પુરૂષ સ્ત્રી સાથે લડી રહ્યો હતો. મેં તેને કહ્યું કે તું સાચો બહાદુર હોય તો પુરુષ જોડે લડને. બંતા - પછી શું થયુ ? સંતા - થવાનું શું હતુ ? જ્યારે મને ભાન થયું ત્યારે હું હોસ્પિટલમાં હતો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પતિએ પુસ્તક વાંચતા કહ્યું કે - આમા લખ્યુ છે કે મહત્તમ મૂર્ખ માણસોને ખૂબ સુંદર પત્ની મળે છે. પત્ની(શરમાતાં) - હવે બસ પણ કરો, તમારી પાસે મારા વખાણ કરવા સિવાય બીજું કાંઈ કામ જ નથી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
શિક્ષક - બાળકો સાઈક્લોન એટલે શુ ? ચિંટુ - જે સાઈકલ માટે લોન આપે તે સાઈક્લોન.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો