સોમવાર, 19 સપ્ટેમ્બર, 2011

Gujarati Joke Part - 159

રીંકુ : તને ખબર છે પીંકુ, 'આઈ એમ ગોંઈગ'નો અર્થ શું થાય?
પીંકુ : હું જાઉ છું.
રીંકુ : અરે, પહેલાં આનો અર્થ તો કહેતો જા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પિતા - બેતા તારુ એડમિશન એ શાળામાં ન થઈ શક્યુ 
પુત્ર - કેમ પપ્પા ? 
પિતા - ત્યાં કોઈ સીટ ખાલી નથી 
પુત્ર - પપ્પા, તમે મારુ એડમિશન તો કરાવી લો, સીટ તો હુ કેવી પણ રીતે ખાલી કરાવી લઈશ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એક કંજૂસ મરણપથારીએ હતો. 
કંજૂસ: મારી અર્ધાંગિની કયાં છે? 
પત્ની: હું અહીં જ છું. 
કંજૂસ: મારા દીકરાઓ અને વહુઓ? 
બધાં એકસાથે: અમે અહીં છીએ, પિતાજી. 
કંજૂસ: તો પછી બાજુના રૂમનો પંખો કેમ ચાલુ છે?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો