શુક્રવાર, 16 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 13

રાજુ એ મા ને કહ્યુ :મા મને ૫૦ પૈસા આપની મારે ખારીસીંગ ખાવી છે.
મા એ પુછ્યુ : કેમ બેટા ખારીસીંગ શા માટે ખાવી છે.
રાજુ કહે : મા, મારા માસ્તરસાહેબ કહેતા હતા ખારીસીંગ ખાવાથી થોડી અક્કલ વધશે.
મા કહે : એમ!!!!! ત્યારે તો તે લે આ ૧૦ રુપીયા, વધુ લાવજે, રોજ થોડી થોડી તારા બાપાને પણ ખવડાવીશુ….~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ : મને એ સમજાતું નથી કે આટલી આવકમાં આપણે બચત કેમ કરી શકતા નથી.
પત્ની : આપણા પાડોશીઓને કારણે. તેઓ એવી વસ્તુઓ ખરીદે છે કે જે આપણને ન પોષાય.~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક ટાલિયાના માથામાં 10-15 વાળ હતા, તે હજામની દુકાને પહોંચ્યો. હજામે ગુસ્સેથી પૂછ્યુ - શુ કરૂ આને કાપુ કે ગણુ ?
ટાલિયો - આને કલર કરી દો.~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો