શનિવાર, 24 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 17

મગન પાછળ એક કૂતરો દોડતો હતો. મગન હસતો જતો હતો. એની પાસેથી પસાર થનાર એક ભાઈએ પૂછ્યું : 'તમે આમ હસો છો કેમ ?'
મગન : 'મારી પાસે હવે એરટેલનું નેટવર્ક છે તોય આ હચવાળા પાછળ ને પાછળ ફરે છે એટલે.~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શ્યામુની ભેંસ માંદી પડી, રામુ પાસે તે સલાહ લેવા માટે પહોંચી ગયો. રામુએ કહ્યું, કેરોસીન પીવડાવ્યું હતું. કેરોસીન પીવરાવવાથી ભેંસ મરી ગઇ..બીજા દિવસે શ્યામુ રડતો રડતો ત્યાં પહોંચ્યોં.દોસ્ત રામુ: ભેંસ તો મરી ગઇ..શ્યામુએ કહ્યું: હા, મારી ભેંસ પણ મરી જ ગઇ હતી.~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કોઇએ બાપુને કહ્યું : બાપુ તમારો કૂતરો બાકી કેવું પડે સિંહ જેવો લાગે છે.
બાપું : 'અરે ડફોળ, તારો સગો ઇ સિંહ જ છે, પણ ખાધાપીધા વગરનો ઇ કૂતરા જેવો થઇ ગયો છે.'~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો