ગુરુવાર, 8 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 7

શિક્ષક - તારું અંગ્રેજી કાંચું છે. માટે મેં તને આ પાઠ 10 વખત લખવા કહ્યો હતો, પણ તે 5 વખત જ લખ્યો.
મોનૂ-સર, મારું ગણિત પણ કાચું છે.~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ બહુ કંજૂસ હતો, તે પોતાની પત્નીની સાથે ચોપાટી પર ગયો. થોડી વાર પછી તે બોલ્યો - ચાલ, આપણે ફરીવાર એક એક ભેલ પૂરી ખાઈએ.
એક એક ફરી નો મતલબ શુ ? હજુ તો આપણે એક પણ ભેલપૂરી નથી ખાધી.
ભૂલી ગઈ, જ્યારે આપણે અહીં બે વર્ષ પહેલા આવ્યા હતા, ત્યારે આપણે એક-એક ભેલપૂરી ખાધી હતી.~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા ભિખારીએ બંતાને પૂછ્યુ - જો તને પાંચ લાખની લોટરી લાગે તો ?
બંતા ભિખારીએ કહ્યુ - તો હું કારમાં ભીખ માંગવા જાઉ.~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Tom and Jerry's Greatest Chases

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો